શું દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે?

‘અભીવ્યક્તી’

ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે સમ્બન્ધ હોવો જોઈએ? સાચો નૈતીકવાદી કોઈ પણ અલૌકીક પરીબળોમાં શ્રદ્ધા ધરાવે? તે પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે અસહીષ્ણુ કે હીંસક બને?

View original post 766 more words

‘સર્પદંશ’ ઈ.બુક

‘અભીવ્યક્તી’

ગ્રામ સેવા ખારેલ હૉસ્પીટલમાં સર્પદંશની આધુનીક સારવાર રાહતદરે આપવામાં આવે છે. આ અનુભવને આધારે લોકજાગૃતી માટે રંગીનચીત્રોવાળીસર્પદંશ’ પુસ્તીકાની બીજી આવૃત્તી બહાર પાડવામાં આવી છે. આ ઈ.બુકની લીન્ક અને ઈ.બુકનો ‘સહર્ષ આવકાર’ સાદર…

View original post 742 more words

આધ્યાત્મીક છેતરપીંડી

‘અભીવ્યક્તી’

અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરવામાં, અનુયાયીઓનું શોષણ કરવામાં કોઈ પણ ધર્મના ધર્માચાર્યો અપવાદરુપ નથી. બધા એક યા બીજી રીતે અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરતા આવ્યા છે અને હજી પણ કરે છે.

View original post 1,577 more words

મને છોકરી પાટુ મારે છે

‘અભીવ્યક્તી’

દેશમાં હજારો–લાખોની સંખ્યામાં થતાં બાળલગ્નોને અટકાવવા માટે કાયદાઓ હોવા છતાં પોલીસ, નેતાઓ, સામાજીક સંસ્થાઓ અને સરકાર શું કરી રહી છે? બાળલગ્નો સાથે વસતીવધારો, સ્વાસ્થ્ય અને વધતી ગરીબીને શું સ્નાનસુતકનો સમ્બન્ધ છે?

View original post 1,180 more words

નીલેષભાઈ વૈશ્યક

‘અભીવ્યક્તી’

શારીરીક કમી હોવા છતાં અનેક અડચણો પાર કરી, પોતે તો આગળ વધ્યા જ; પણ સાથોસાથ દીવ્યાંગો અને અનેક સામાન્ય વ્યક્તીઓના વીકાસ કરવા માટે અનન્ય સામાજીક જવાબદારી નીભાવનાર મુકસેવક શ્રી નીલેષભાઈના કાર્યોમાંથી આપણે પ્રેરણા મેળવીએ.

View original post 1,764 more words

મન હોય તો માળવે જવાય

‘અભીવ્યક્તી’

રાજસ્થાનના પાલી મારવાડની રહેવાસી ઉમ્મુલ ખેર બાળપણથી જ ‘ઓસ્ટીઓ જેનેસીસ’થી પીડીત વીકલાંગ હતી. તેમણે વીકલાંગતાને પોતાની તાકાત બનાવી, સફળતાની સીડી પર ચઢ્યા. તેમનો સંઘર્ષ વાંચીને તમે વીશ્વાસ નહીં કરી શકો કે કોઈનો ધ્યેય આટલો ઉંચો હોઈ શકે છે.

View original post 848 more words

પેન્ગ શુઈલીન

‘અભીવ્યક્તી’

જેની પાસે પુર્ણ શરીર નથી કે પુર્ણ પગ નથી અને ફક્ત 78 સે.મી.ની ઉંચાઈ હોવા છતાં અસીમ અવરોધો પરવીજય મેળવનારપેન્ગ શુઈલીનને તમે આજે મળવાના છો. શું તમેપેન્ગ શુઈલીનના જીવનને જાણ્યા પછી ક્ષુલ્લક બાબત પર રોદણાં રડશો?

View original post 1,680 more words

સમગ્ર માનવજાત રૅશનાલીસ્ટ બની રહે તો તમામ સમસ્યા ઉકલી જાય – મીસ્ત્રી

‘અભીવ્યક્તી’

જો સમગ્ર ભારતરાષ્ટ્ર રામ–રહીમની ચીંતા છોડી સંનીષ્ઠ રૅશનાલીસ્ટ થઈ જાય, તો આ દેશની બધી જ સમસ્યાઓ, પળવારમાં ઉકલી જાય. ખરેખર તો, સમગ્ર માનવજાતનો ખરો ધર્મ છે, ફક્ત એ જ : પ્રેમ અને માનવતા.

View original post 1,405 more words

ઉત્તમ ભેટ !’

નીરવ રવે

ખૂબ જ હોંશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
એના પિતા એ વિસ્તારનાં સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતાં.
એના પિતાએ પૂછયું કે,પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ?
દીકરાએ જવાબ આપ્યો કે, કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પણ આવી જાય; !!!નવાઈ નહીં.
બાપ તો આ સાંભળીને,
ખૂબ જ ખુશ થયો
થોડી વાર પછી એ યુવકે,
ફરી પૂછ્યું…કે પિતાજી….
જો મારો પ્રથમ નંબર આવે તો,ફલાણાં શૉ રૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?
બાપે હા પાડી… એનાં માટે તો, આવી કારની ખરીદી એ રમત વાત હતી.પેલો યુવક તો,ખૂબ રાજી રાજી થઈ ગયો.
એ કાર ખરેખર તો, એનાં માટે ડ્રીમ કાર હતી.
એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.
મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહીને હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ જોઈ લેતો.થોડાં દિવસોમાં જ આ કારનાં સ્ટિયરિંગ ઉપર પોતાની આંગળીઓ ફરતી હશે…

View original post 940 more words

મુંગી બહુમતી માટે અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ક્યારે?

‘અભીવ્યક્તી’

મહીલાઓ, નબળાં સમુહો અને શ્રમજીવીઓ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનો ઉપયોગ કરવા જાય તો તેમને અનેકવીધ અન્યાયો સહન કરવા પડે… એમાંના અનેક લોકોને તો એની પણ સમજ નથી કે એમને વાણી અને અભીવ્યક્તી સવાતન્ત્ર્યનો અધીકાર ભારત દેશે આપ્યો છે!

View original post 744 more words