ભ્રમની ભૌતીક અસરો

વિષયવસ્તુના સાતત્યને સાંકળવા માટે લેખના પ્રારંભે આપેલા લિંક થકી પ્રથમ ભાગ પહેલો વાંચવાની ભલામણ કરવામાં આવે છે. : રી-બ્લોગર

‘અભીવ્યક્તી’

asv-00102

ભ્રમની ભૌતીક અસરો

–બી. એમ. દવે

[ગત અંક : 01 https://govindmaru.wordpress.com/2016/12/23/b-m-dave/ ના અનુસન્ધાનમાં..]

ભ્રમનો જન્મ મનુષ્યના મસ્તીષ્કમાં થાય છે; પણ તેનો પગપેસારો આખા શરીરમાં થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભ્રમની ભૌતીક (physical) એટલે કે શારીરીક અસરો એટલી હદ સુધી થાય છે કે પ્રથમ દૃષ્ટીએ આપણા માનવામાં પણ ન આવે.

થોડાં દૃષ્ટાંતોની મદદથી આ હકીકતને સાબીત કરવાની કોશીશ કરું છું.

માનસીક ભ્રમની શારીરીક અસરોનું પરીક્ષણ કરવા વર્ષો અગાઉ રશીયન વૈજ્ઞાનીકોએ એક પ્રયોગ કર્યો હતો. કોઈ પણ દવાને બજારમાં મુકતાં પહેલાં તેની અસરકારકતાની ચકાસણી પશુ–પક્ષીઓ અને માનવશરીર ઉપર કરવામાં આવતી હોય છે. આવા પરીક્ષણ માટે સ્વેચ્છાએ માધ્યમ બનનાર (ગીની પીગ) વ્યક્તીને યોગ્ય આર્થીક વળતર ચુકવવામાં આવતું હોય છે. રશીયન વૈજ્ઞાનીકોએ વર્તમાનપત્રમાં જાહેરાત આપી કે દાઝવા ઉપર લગાવવાના નવા ઉત્પાદીત એક મલમની અસરકારકતા ચકાસવા માટે કોઈ વ્યક્તીની જરુર છે અને અમુક રુબલ(Russian currency) વળતર તરીકે ચુકવવામાં આવશે. આ જાહેરાત વાંચી એક જરુરતમન્દ વ્યક્તી પ્રયોગનું માધ્યમ બનવા…

View original post 1,084 more words

1 thoughts on “ભ્રમની ભૌતીક અસરો

  1. વહાલા વલીભાઈ,
    લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘ભ્રમની ભૌતીક અસરો’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

Leave a comment