મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યાની અવૈજ્ઞાનીકતા અને નીરર્થકતા

‘અભીવ્યક્તી’

9

–ડૉ. બી. એ. પરીખ

દુર્ગારામ મંછારામ મહેતા(ઈ.સ. 1809થી 1875)

શું આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યા

વૈજ્ઞાનીકઅને સાર્થક છે?

આ પ્રશ્નનો સીધો જવાબ એ જ હોઈ શકે અને એ જ છે કે, ‘આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર, એ અજ્ઞાન, અન્ધશ્રદ્ધાનું, કેવળ પરમ્પરાવાદી યુગનું સર્જન છે.’ જે જમાનામાં સમસ્યાઓના ઉકેલ માટે કે સમસ્યાઓને અટકાવવા, સમસ્યા ઉપજે જ નહીં તે માટે વ્યક્તીને જાતજાતના તુક્કા ઉપજે કે નવીન, પ્રભાવ ઉપજાવે તેવી યુક્તીઓ કરામતો સુઝે તે મન્ત્ર–તન્ત્ર બની ગયાં. આમ, આ મન્ત્રો, તન્ત્રો, યન્ત્રો અને તરકટી, ભેજાબાજ, બુદ્ધીશાળી વ્યક્તીઓનાં ભેજાંની નીપજ છે. આજે આ યુક્તીઓ ભોળા, અજ્ઞાની લોકોને આકર્ષક, ડરાવનારી, અકસ્માતથી કોઈકવાર પરીણામ ઉપજાવનારી લાગી અને તે યુક્તીઓ, મન્ત્ર–યન્ત્ર–તન્ત્રની રુઢી, પ્રણાલીકા રુઢ બની ગઈ. વળી ધર્મશાસ્ત્રોમાં પણ જાતજાતની પ્રાર્થના, પુજા, યાચનાના મન્ત્રો દાખલ થઈ ગયાં. આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રના પાયામાં કેવળ વહેમ, અધુરી–ખોટી માહીતી તેમ જ ભ્રમ અને પ્રભાવ ઉપજાવે તેવી રજુઆતો છે અને તેથી આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું કોઈ સાર્થકતા નથી અને માંગેલાં પરીણામ આવતાં જ નથી…

View original post 2,489 more words

1 thoughts on “મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યાની અવૈજ્ઞાનીકતા અને નીરર્થકતા

  1. વહાલા વલીભાઈ,
    આપના બ્લોગ પર ‘મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યાની અવૈજ્ઞાનીકતા અને નીરર્થકતા’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

Leave a comment