દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના

"બેઠક" Bethak

હિન્દૂ મુસ્લિમ વચ્ચે ના પૂર્વગ્રહ અને પ્રેમ ની એક ઘટના, એક દોહો અને એક કાવ્ય

મિત્રો, હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં દ્રષ્ટિકોણ ની કોલમ અને ચેનલ ઉપર આવકારું છું. આજે આપણે હિન્દૂ મુસ્લિમ ના પૂર્વગ્રહ અને પ્રેમ વિષે વાત કરીએ. ધર્મ ના લીધે ભાગલા પાડવા અને ધર્મ ની જુદાઈ હોવા છતાં માણસો વચ્ચે સમાનતા અને માણસાઈ ને પાંગરવી બંને વસ્તુ આપણાજ હાથ મેં છે ને?

2016 માં એક હૃદયસ્પર્શી ઘટના બની તેનું દ્રશ્ય કેવું હતું તેની કલ્પના કરો. 165 મુસલમાન લોકો શાંતિ થી ખુશી ઉપર બેસી રહ્યા હતા. તેમના નેતા સૈફુલ ઇસ્લામ સાહેબે ફરમાન કર્યું કે દિવસ નો અંત આવી રહ્યો  હતો એટલે તેઓ ઉઠીને મંદિર માં જ નમાજ અને પાર્થના પતાવી અને પછી જમણ પીરસવાની રાહ જોઈ રહ્યા હતા. બંગાળ ના માયાપુર ગામ માં ઇસ્કોન ના ચંદ્રોદય મંદિર માં બનેલ આ ઘટના છે. ત્યાંના હિન્દૂ સ્વંયસેવકો તેમને પીરસી રહ્યા હતા. ફ્રૂટ, જાત જાતની મીઠાઈઓ અને ફ્રૂટ જ્યુસ અને શરબત…

View original post 332 more words

1 thoughts on “દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના

Leave a comment