શું માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી મળે છે?

‘અભીવ્યક્તી’

કોઈને રોવડાવીને તમે હસી શકો? કોઈને દુઃખી કરીને તમે સુખી થઈ શકો? કોઈને ધીક્કારીને તમે પ્રેમ પામી શકો? કોઈને નાના બનાવીને તમે મોટા થઈ શકો કે પછી અન્ય વ્યક્તીઓના જીવનમાં અશાંતી ઉભી કરીને તમે ક્યારેય માનસીક શાંતી મેળવી શકો?

View original post 800 more words