અન્ધશ્રદ્ધાના અશ્લીલ નાટકનો આખરી અંક ક્યારે ભજવાશે?

‘અભીવ્યક્તી’

નવસારી શહેરના બુદ્ધીનીષ્ઠ અને ગ્રૅજ્યુએટ દીપલબહેનને ભુત–પ્રેત અને વળગાડ–મેલી વીદ્યાની વાતો સાંભળી હસવું આવતું હતું. એ જ બહેન શ્વશુરગૃહમાં ગયા પછી તેમના વીચારોમાં શું પરીવર્તન થયું? ગુજરાતના પ્રસીદ્ધ યાત્રાધામ શામળાજીથી એક કીલોમીટર દુર ‘નાગધરા’ કુંડમાં ભજવાતા અન્ધશ્રદ્ધાના અશ્લીલ નાટકનો આખરી અંક ક્યારે ભજવાશે? સંખ્યાબન્ધ નીર્દોષ વ્યક્તીઓના ભોગ લેતું ‘વળગાડનું વીષચક્ર’ ક્યારે અટકશે?

View original post 1,700 more words