મહાત્મા જ્યોતીબા ગોવીન્દરાવ ફુલે

‘અભીવ્યક્તી’

પરમ પુજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઑનરેબલોએ જે નહોતું કહ્યું અને કર્યું, એ એકશુદ્રએ પહેલી વાર કહ્યું અને કર્યું. કોઈનાં પણ પુતળાં ન હોવાં જોઈએ; પણ ભારતમાંજો કોઈનું વીરાટ પુતળું બાંધવું જ હોય તો એ જ્યોતીબા ફુલેનું બાંધવું જોઈએ. જ્યોતીબા ફુલે જ પહેલો માણસ હતો જેણે મુંગી વેદનાને વાચા આપી હતી અને એ પણઅધીકારની ભાષામાં. અને હા, મધ્યકાલીન સંતોએ પણ સ્ત્રીઓની વેદનાને ખાસ વાચા નથી આપી.

View original post 1,709 more words