ઠગ સાધુ, સ્વામીઓના ચમત્કારોની ભીતરમાં

‘અભીવ્યક્તી’

ચમત્કારીક ઘટનાઓ, સીદ્ધીઓ તો અફવાઓ હોય છે, હેતુપુર્વક વ્યવસ્થીત રીતે જુઠો પ્રચાર હોય છે અથવા તો હાથચાલાકી અને રસાયણોની કમાલ હોય છે. અહીં સાત ચમત્કારો કેવી રીતે કરવામાં આવે છે તેનું રહસ્ય જણાવ્યું છે.

View original post 2,624 more words