Disclaimer

Disclaimer :

આ બ્લૉગ જનકલ્યાણની ભાવનાને અનુલક્ષીને લોકોમાં ‘માનવધર્મ’નો વિચાર પરિપક્વ બને તે હેતુએ  શરૂ કરવામાં આવ્યો છે. આ બ્લૉગ દ્વારા કોઈ આર્થિક લાભ લેવાનો અમારો ઈરાદો નથી. અત્રે મૂકવામાં આવનાર દરેક કૃતિના સઘળા અધિકારો જે તે કર્તા અને બ્લૉગરના છે. વળી ઈન્ટરનેટ ઉપરથી લેવામાં આવતાં કોઈ લખાણો કે તસ્વીરો ઉપરનો તમામ અબાધિત હક્ક પણ જે તે સર્જકનો છે. અહીં ઉપયોગમાં લેવાનાર સામગ્રી પાછળ કોઈના કોપીરાઈટનો ભંગ કરવાનો અમારો ઈરાદો નથી. આમ છતાંય અમારા આ કાર્યથી કોઈ કોપીરાઈટનો ભંગ થવા અંગેની અથવા કોઈની લાગણી દુભાતી હોવાની અમારા સંપર્કસૂત્ર થકી અમને જાણ કરવામાં આવશે, તો જે તે વિષયસામગ્રીને વિના વિલંબે અમારા બ્લૉગ ઉપરથી દૂર કરી દેવામાં આવશે તેની અમે ખાત્રી આપીએ છીએ.

– વલીભાઈ મુસા (બ્લૉગર – “માનવધર્મ”)

સંપર્કસૂત્રો :-
ઈ મેઈલ – Valibhai Musa < musawilliam@gmail.com >
મોબાઈલ – ++૯૧ ૯૩૨૭૯ ૫૫૫૭૭

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s