આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ

‘અભીવ્યક્તી’

આભાસીઆધ્યાત્મીકતાનું અનાવરણ

–બી. એમ. દવે

વાચકમીત્રો! આ પુસ્તીકા લખવાનું વીચારબીજવોટ્સઍપ પર વાયરલ થયેલ એક આંખો ઉઘાડનારા મૅસેજમાંથી મળ્યું છે. આપણને સૌને જન્મતાંની સાથે જ પહેરાવી દેવામાં આવેલા ધાર્મીક ચશ્માં ઉતારીને આ મૅસેજ વાંચીએ તો આપણી તાકાત નથી કે આ મૅસેજ વાંચ્યા પછી પણ આભાસી આધ્યાત્મીકતાનાં આવરણ હેઠળ ધાર્મીક છબછબીયાં કરવાનું ચાલું રાખી શકીએ. આપણી કહેવાતી ધાર્મીકતાની ખોખલી ઈમારતનાં પાયા હચમચાવવા માટે આ મૅસેજ કાફી છે.

આ અનામી મૅસેજ જેના મગજમાં આકાર પામ્યો હોય તેમને સલામ કરી અને તેમનાં સૌજન્યથી અક્ષરશ: નીચે મુજબ રજુ કરું છું :

‘‘દુનીયાના કુલ 191 દેશોમાં પ્રામાણીક પ્રથમ10દેશો: (1) ન્યુઝીલૅન્ડ, (2) ડેન્માર્ક, (3) ફીનલૅન્ડ, (4) સ્વીડન, (5) સીંગાપોર, (6) નોર્વે, (7) નેધરલૅન્ડ, (8) સ્વીત્ઝરલૅન્ડ, (9) ઑસ્ટ્રેલીયા અને (10) કૅનેડાછે. ભારત95માં નમ્બરેછે.

આ દસેય દેશોમાં ક્યાંય રામકથા કે સત્યનારાયણકથા થતી નથી,

View original post 1,242 more words

1 thoughts on “આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ

  1. વહાલા વલીભાઈ,
    આપના બ્લોગ પર ‘આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

Leave a comment